Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:29 - પવિત્ર બાઈબલ

29 તમે એક વખત મને રાજા બનાવો; પછી જુઓ, હું તેને પાઠ ભણાવીશ હુ તેને કહીશ, ‘તારું સૈન્ય લઈને યુદ્ધ કરવા માંરી સામે પડ.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પરમેશ્વર કરે ને આ લોક મારા હાથ નીચે આવે! તો હું અબીમેલેખને અહીંથી નસાડું.” અને તેણે અબીમેલેખને કહ્યું, “તું તારા સૈન્યને વધારીને બહાર આવ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 હું આ લોકોનો અગ્રેસર હોત તો મેં ક્યારનોય અબિમેલેખને પૂરો કરી દીધો હોત. મેં તેને કહ્યું હોત, ‘તારા સૈન્યને સંગીન બનાવ અને લડવા આવી જા!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 હું ઇચ્છા રાખું છું કે આ લોકો મારી આજ્ઞા પ્રમાણે કરે! તો હું અબીમેલેખને દૂર કરીશ. હું અબીમેલેખને કહીશ અને મોકલીશ, ‘તારા સૈન્યને બહાર બોલાવી લાવ.’”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:29

Následuj nás:

Reklamy


Reklamy