ન્યાયાધીશો 9:28 - પવિત્ર બાઈબલ28 ગાઆલ એબેદનો પુત્ર ઘાંટા પાડવા લાગ્યો, “અબીમેલેખ કોણ છે? શા માંટે આપણે શખેમના લોકો કોણ છીએ કે આપણે તેની ગુલામી કરવી જોઈએ? અબીમેલેખ યરૂબ્બઆલનો પુત્ર નથી! અને ઝબૂલ તેનો અફસર નથી? શખેમના પિતા હમોરના માંણસોની સેવા કરો! આપણે શા માંટે અબીમેલેખને અનુસરવું જોઈએ? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને એબેદના દીકરા ગઆલે કહ્યું, “અબીમેલેખ કોણ છે, ને શખેમ કોણ છે કે, આપણે તેની તાબેદારી કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી? અને ઝબુલ શું તેનો સરદાર નથી? તમે શખેમના પિત હમોરના લોકોની તાબેદારી ભલે કરો; પણ તેની તાબેદારી આપણે શા માટે કરીએ? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 ગાઆલે કહ્યું, “આપણે શખેમના માણસો કેવા છીએ? અબિમેલેખ કોણ છે કે આપણે તેની ગુલામી કરીએ? એ તો યરૂબ્બઆલનો પુત્ર છે અને તેનો અધિકારી ઝબૂલ તો તેના હુકમ પ્રમાણે શાસન ચલાવનાર છે. આપણે શા માટે તેની તાબેદારી કરીએ? તમારા ગોત્રના પ્રણેતા તમારા પૂર્વજ હામોરને વફાદાર રહો! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 એબેદના દીકરા ગાઆલે કહ્યું, “અબીમેલેખ કોણ છે અને શખેમ કોણ છે, કે અમે તેની સેવા કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી? અને શું ઝબુલ તેનો અધિકારી નથી? તમે ભલે શખેમના પિતા, હમોરના લોકોની સેવા કરો! શા માટે અમે તેની સેવા કરીએ? Viz kapitola |