Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:26 - પવિત્ર બાઈબલ

26 એ સમય દરમ્યાન એબેદનો પુત્ર ગાઆલ તેના ભાઈઓ સાથે શખેમમાં રહેવા આવ્યો. અને તેણે શખેમના લોકોનો વિશ્વાસ જીતી લીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 એબેદનો દીકરો ગઆલ પોતાના ભાઈઓની સાથે આવીને શખેમમાં જઈ રહ્યો; અને શખેમના માણસોએ તેના પર ભરોસો રાખ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 એબેદનો પુત્ર ગાઆલ તેના ભાઈઓ સહિત શખેમમાં આવ્યો અને શખેમના માણસોએ તેના પર ભરોસો મૂક્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 એબેદનો દીકરો ગાઆલ પોતાના સંબંધીઓની સાથે આવ્યો અને તેઓ શખેમમાં ગયા. શખેમના આગેવાનોને તેના પર વિશ્વાસ હતો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:26

Následuj nás:

Reklamy


Reklamy