ન્યાયાધીશો 9:21 - પવિત્ર બાઈબલ21 એ પછી યોથામ ત્યાંથી ભાગી જઈને ધેર ચાલ્યો ગયો, અને પોતાના ભાઈ અબીમેલેખથી બચવા માંટે ત્યાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પછી યોથામ પોતાના ભાઈ અબીમેલેખના ભયથી નાસી ગયો, ને બેરમાં જઈને ત્યાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પછી પોતાના ભાઈ અબિમેલેખથી ગભરાતો હોવાથી યોથામ ભાગી છૂટયો અને જઈને બએરમાં રહ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 યોથામ ભાગીને દૂર ચાલ્યો ગયો અને બેરમાં જઈને તે ત્યાં રહ્યો. કેમ કે તે તેના ભાઈ, અબીમેલેખથી ઘણું દૂર હતું. Viz kapitola |