ન્યાયાધીશો 9:18 - પવિત્ર બાઈબલ18 પરંતુ આજે તમે બધાએ માંરા પિતાની વિરુદ્ધ તમાંરા માંથા ઊંચક્યા છે અને તેમના 70 પુત્રોને એક જ પથ્થર પર માંરી નાખ્યા છે. અને હવે તેની દાસીના પુત્ર અબીમેલેખને, કારણકે તે તમાંરો ભાઈ છે. માંટે શખેમનો રાજા બનાવો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ બળવો કરીને તેના સિત્તેર દીકરાઓને એક શિલા પર મારી નાખ્યા છે, ને તેની દાસીના દીકરા અબીમેલેખને શખેમના માણસો પર રાજા ઠરાવ્યો છે, કેમ કે તે તમારો ભાઈ છે;) Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પણ આજે તો તમે મારા પિતાના કુટુંબની વિરુદ્ધ થઈ ગયા છો. તમે તેમના પુત્રોને, સિત્તેર માણસોને એક જ પથ્થર પર મારી નાખ્યા. એ પણ એટલા જ માટે કે તેમનો પુત્ર અબિમેલેખ, એક દાસીથી જન્મેલો તેમનો એ પુત્ર તમારો સગો થાય છે, અને તમે તેને શખેમનો રાજા બનાવ્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ ઊભા થયા છો અને તેના સિત્તેર પુત્રોને એક પથ્થર પર મારી નાખ્યા છે. અને તમે તેની દાસીના પુત્ર અબીમેલેખને શખેમનાં આગેવાનો પર રાજા બનાવ્યો, કેમ કે તે તમારો સંબંધી છે. Viz kapitola |