ન્યાયાધીશો 9:16 - પવિત્ર બાઈબલ16 “પછી યોથામ આગળ બોલ્યો, હવે તમે અબીમેલેખને સાચા મનથી પ્રમાંણિકપણે રાજા બનાવ્યો છે? તથા ગિદિયોન અને તેના પરિવાર પ્રત્યે યોગ્ય વર્તાવ કર્યો છે? તમે માંરા પિતાને એણે કરેલાં કાર્યોનો યોગ્ય બદલો આપ્યો છે? તેની ખાતરી કરી લો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 માટે હવે જો અબીમેલેખને રાજા કરવામાં તમે વાસ્તવિક રીતે તથા પ્રામાણિકપણે વર્ત્યા હો, ને જો તમે યરુબાલ તથા તેના પુત્રોની સાથે સારી રીતે વર્ત્યા હો, ને તેના હાથની લાયકી પ્રમાણે તેની સાથે તમે વર્ત્યા હો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 યોથામે વિશેષ બોલતાં કહ્યું, “તો હવે તમે કહો કે તમે આબિમેલેખને રાજા બનાવવામાં ખરેખરી પ્રામાણિક્તા અને નિખાલસતા દાખવી છે? યરૂબ્બઆલનાં કાર્યોને છાજે એ રીતે તેમની યાદગીરીના માનમાં તમે તેમના કુટુંબ પ્રત્યે યોગ્ય રીતે વર્ત્યા છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેથી હવે, જયારે તમે અબીમેલેખને રાજા બનાવ્યો, ત્યારે તમે જો સત્યતાથી તથા પ્રામાણિકપણે વર્ત્યા હોય અને જો તમે યરુબાલ તથા તેના ઘરનાંની સાથે સારી રીતે વર્ત્યા હોય, જો જેવો તે યોગ્ય હોય તેવી જ તમે તેને સજા કરી હોય. Viz kapitola |