ન્યાયાધીશો 9:11 - પવિત્ર બાઈબલ11 “પરંતુ અંજીરના વૃક્ષે કહ્યું, ‘શું હું માંરાં ફળ અને એની બધી મીઠાશ છોડીને વૃક્ષો ઉપર રાજ્ય કરવા આવું?’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પણ અંજીરીએ તેઓને કહ્યું, ‘મારી મીઠાશ તથા મારાં સારાં ફળ મૂકીને, શું વૃક્ષો પર આમતેમ ઝોલાં ખાવાને હું આવું?’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પણ અંજીરીએ જવાબ આપ્યો, ‘મારાં સારાં મીઠાં ફળ પેદા કરવાનું પડતું મૂકીને હું તમારા પર શાસન ચલાવવા આવું?’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પણ અંજીરીના વૃક્ષે તેઓને કહ્યું, ‘મારી મીઠાશ તથા મારાં સારાં ફળ મૂકી દેવા જોઈએ, જેથી બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે હું શા માટે આવું?’” Viz kapitola |