ન્યાયાધીશો 9:1 - પવિત્ર બાઈબલ1 એક દિવસ યરૂબ્બઆલનો પુત્ર અબીમેલેખ શખેમમાં તેના માંમાંઓના ઘેર ગયો હતો અને તેમને અને તેની માંતાના કુટુંબના બધા સભ્યોને તેણે કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાના મામાઓ પાસે ગયો, ને તેણે તેઓને તથા પોતાના મોસાળના આખા કુટંબના લોકોને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યરૂબ્બઆલ એટલે ગિદિયોનનો પુત્ર અબિમેલેખ શખેમમાં તેના મામાઓ પાસે ગયો. તેણે તેમને તથા તેની માતાના પિતાના કુટુંબના ગોત્રના સર્વ માણસોને કહ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાની માતાના સંબંધીઓ પાસે ગયો અને તેણે પોતાના મોસાળના આખા કુટુંબનાં લોકોને કહ્યું, Viz kapitola |