Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:9 - પવિત્ર બાઈબલ

9 આથી તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “જયારે હું યુદ્ધ પૂરું કરીને સુરક્ષિત પાછો આપીશ ત્યારે તમાંરો આ કિલ્લો તોડી પાડયા વિના નહિ રહું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “હું નિરાંતે પાછો આવીશ, ત્યારે આ કિલ્‍લો હું તોડી પાડીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 તેથી તેણે કહ્યું, “હું સહીસલામત પાછો આવવાનો છું અને આવીશ ત્યારે આ બુરજ તોડી પાડીશ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “જયારે હું શાંતિથી પાછો આવીશ, ત્યારે હું તમારો આ કિલ્લો તોડી પાડીશ.”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:9

Následuj nás:

Reklamy


Reklamy