Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:8 - પવિત્ર બાઈબલ

8 ગિદિયોન ત્યાંથી પનુએલ ગયો, અને ત્યાંના લોકો પાસે ખોરાકની માંગણી કરી. તેઓએ પણ સુક્કોથના આગેવાનો જેવો જ જવાબ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી તે ત્યાંથી પનુએલ ગયો, ને તેઓને તે જ રીતે કહ્યું. અને સુક્કોથના લોકોએ જેવો ઉત્તર આપ્યો હતો, તેવો જ ઉત્તર પનુએલના લોકોએ પણ તેને આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 ગિદિયોન પનુએલ ગયો અને ત્યાંના લોકોને પણ એ જ વિનંતી કરી, અને પનુએલના માણસોએ પણ તેને સુક્કોથના માણસોના જેવો જ જવાબ આપ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યાંથી તે પનુએલ ગયો અને ત્યાં લોકોને તે જ રીતે કહ્યું, જેમ સુક્કોથના લોકોએ ઉત્તર આપ્યો હતો તેવો જ ઉત્તર પનુએલના લોકોએ પણ તેને આપ્યો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:8

Následuj nás:

Reklamy


Reklamy