Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:6 - પવિત્ર બાઈબલ

6 પણ સુક્કોથના આગેવાનોએ કહ્યું, “તમાંરા સૈનિકોને અમે શા માંટે ખાવા માંટે રોટલી આપીએ? તમને એટલી ખાતરી છે કે તમે ઝેબાહ અને સાલ્મુન્નાને પકડી શકશો? નિષ્ફળ જાઓ તો તેઓ પાછા આવીને અમાંરો નાશ કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે સુક્કોથના સરદારોએ કહ્યું, “ઝેબા તથા સાલ્મુન્‍નાન હાથ હાલ શું તારા હાથમાં છે કે અમે તારા સૈન્યને રોટલી આપીએ?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 પણ સુક્કોથના આગેવાનોએ કહ્યું, “અમારે શા માટે તારા સૈન્યને ખોરાક આપવો જોઈએ? હજુ તો તેં ઝેબા અને સાલમુન્‍નાને પકડયા પણ નથી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સુક્કોથના આગેવાનોએ કહ્યું, “ઝેબા તથા સાલ્મુન્નાના હાથ હાલ શું તારા હાથમાં છે કે અમે તારા સૈન્યને રોટલી આપીએ?”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:6

Následuj nás:

Reklamy


Reklamy