Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:32 - પવિત્ર બાઈબલ

32 યોઆસનો પુત્ર, ગિદિયોન અવસાન પામ્યો ત્યારે ઘણો ઘરડો હતો. તેઓએ તેને અબીએઝેરીઓના પ્રદેશમાં ઓફ્રાહ નગરમાં તેના પિતા યોઆશની કબરમાં દફનાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને યોઆશનો દીકરો ગિદિયોન ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો, ને અબીએઝેરીઓના ઓફ્રામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દાટવામાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 યોઆશનો પુત્ર ગિદિયોન ઘણી પાકટ વયે મૃત્યુ પામ્યો અને અબિએઝેરના ગોત્રના નગર ઓફ્રામાં તેને તેના પિતા યોઆશની કબરમાં દફનાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 યોઆશનો દીકરો ગિદિયોન, ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને અબીએઝેરીઓના ઓફ્રામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દફનાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:32

Následuj nás:

Reklamy


Reklamy