Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:31 - પવિત્ર બાઈબલ

31 શખેમમાં તેને એક ઉપપત્ની હતી એની કૂખે અબીમેલેક નામનો પુત્ર અવતર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 વળી શખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેને પેટે પણ એક દીકરો થયો, તેનું નામ તેણે અબીમેલેખ પાડ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 તેને શખેમમાં પણ એક ઉપપત્ની હતી; તેનાથી પણ તેને એક પુત્ર થયો અને તેણે તેનું નામ અબિમેલેખ પાડયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 શખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેણે પણ તેને માટે એક દીકરાને જન્મ આપ્યો અને ગિદિયોને તેનું નામ અબીમેલેખ પાડ્યું.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:31

Následuj nás:

Reklamy


Reklamy