Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:23 - પવિત્ર બાઈબલ

23 પણ ગિદિયોને ઈસ્રાએલીઓને કહ્યું, “હું તમાંરા ઉપર રાજ નહિ કરું, તેમજ માંરો પુત્ર પણ નહી કરે, પણ યહોવા તમાંરા ઉપર રાજ કરશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ગિદિયોને તેઓને કહ્યું, “તમારા પર હું રાજ નહિ કરું, ને મારો દીકરો પણ તમારા પર રાજ નહિ કરે. યહોવા તમારા પર રાજ કરશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 ગિદિયોને જવાબ આપ્યો, “હું અથવા મારો પુત્ર તમારા રાજા બનીશું નહિ. પ્રભુ જ તમારા રાજા બનો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ગિદિયોને તેઓને કહ્યું, “તમારા પર હું રાજ નહિ કરું અને મારો દીકરો પણ રાજ નહિ કરે. ઈશ્વર તમારા પર રાજ કરશે.”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:23

Následuj nás:

Reklamy


Reklamy