ન્યાયાધીશો 8:20 - પવિત્ર બાઈબલ20 પછી ગિદિયોને પોતાના સૌથી મોટા પુત્ર યેથેરને કહ્યું, “ઊઠ, અને આ લોકોને માંરી નાખ.” પરંતુ તેના પુત્રએ તરવાર ખેંચી નહિ, તે હજુ નાદાન હતો એટલે તેની હિંમત ચાલી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પછી તેણે પોતાના વડા દીકરા યેથેરને કહ્યું, “ઊઠ, તેઓને મારી નાખ.” પણ તે જુવાન માણસે પોતાની તરવાર તાણી નહિ; કેમ કે તે હજી જુવાન હતો, માટે બીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પછી તેણે તેના જયેષ્ઠપુત્ર યેથેરને કહ્યું, “ઊઠ, તેમને મારી નાખ.” પણ એ છોકરાએ પોતાની તલવાર ખેંચી નહિ. તે ખચક્યો; કારણ, તે હજી નાદાન હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેણે તેના પ્રથમજનિત દીકરા યેથેરને કહ્યું, “ઊઠ તેઓને મારી નાખ!” પણ તે જુવાન માણસે પોતાની તલવાર તાણી નહિ, તે ગભરાયો, કેમ કે તે હજી જુવાન હતો. Viz kapitola |