Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:18 - પવિત્ર બાઈબલ

18 પછી તેણે ઝેબાહ અને સાલ્મુન્નાને પૂછયું, “તમે તાબોરમાં જે લોકોને માંરી નાખ્યા તે કોના જેવા હતાં?” તેઓએ કહ્યું, “તેઓ તમાંરા જેવા જ હતા. તેઓએ તમાંરા જેવા જ વસ્ત્રો પરિધાન કર્યા હતા, અને તેઓ રાજકુંવરો જેવા દેખાતા હતાં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યાર પછી તેણે ઝેબા તથા સાલ્મુન્‍નાને કહ્યું, “તાબોરમાં જે લોકોને તમે કતલ કર્યા, તે કેવા માણસો હતા?” તેઓએ ઉત્તર આપ્‍યો, “જેવો તું છે તેવા તેઓ હતા. પ્રત્યેક જણ રાજકુંવર જેવો હતો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 પછી ગિદિયોને ઝેબા અને સાલ્મુન્‍નાને પૂછયું, “તમે તાબોરમાં જે માણસોને મારી નાખ્યા તેમનું શું?” તેમણે કહ્યું, “તેઓ તમારા જેવા જ લાગતા હતા. પ્રત્યેક જણ રાજકુમાર જેવો હતો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ત્યારે ગિદિયોને ઝેબા તથા સાલ્મુન્નાને કહ્યું, “તાબોરમાં જે લોકોની તમે કતલ કરી તે કેવા માણસો હતા?” તેઓએ ઉત્તર આપ્યો, “જેવો તું છે, તેવા તેઓ હતા. તેઓમાંનો પ્રત્યેક વ્યક્તિ રાજાના દીકરા જેવો દેખાતો હતો.”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:18

Následuj nás:

Reklamy


Reklamy