ન્યાયાધીશો 8:17 - પવિત્ર બાઈબલ17 ત્યારબાદ તે પનુએલ ગયો અને ત્યાનો કિલ્લો તોડી પાડી ત્યાંના લોકોની હત્યા કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 વળી તેણે પનુએલનો કિલ્લો તોડી પાડ્યો, અને તે નગરનાં માણસોનો સંહાર કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેણે પનુએલનો બુરજ પણ તોડી પાડયો અને તે નગરના લોકોને મારી નાખ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 વળી તેણે પનુએલનો કિલ્લો તોડી પાડ્યો અને તે નગરના માણસોનો સંહાર કર્યો. Viz kapitola |