Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:16 - પવિત્ર બાઈબલ

16 પછી તેણે સુક્કોથ નગરના વડીલોને પકડયા અને વગડાંના કાંટા અને ઝાખરાં વડે માંર માંરીને તેમને પાઠ ભણાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પછી તેણે નગરના વડીલોને પકડ્યા, ને જંગલના કાંટા તથા ચણી બોરડી લઈને તે વડે સુક્કોથના લોકોને શિક્ષા કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 પછી તેણે રણપ્રદેશના કાંટાઝાંખરા લઈને સુક્કોથના આગેવાનોને મારીને તેમને બરાબર પાઠ ભણાવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ગિદિયોને નગરના વડીલોને પકડીને જંગલના કાંટા તથા ઝાંખરાં લઈને તે વડે સુક્કોથના લોકોને શિક્ષા કરી.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:16

Následuj nás:

Reklamy


Reklamy