Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:15 - પવિત્ર બાઈબલ

15 ત્યારબાદ ગિદિયોન સુક્કોથના લોકો સમક્ષ આવ્યો અને તેઓને કહ્યું, “આ રહ્યાં ઝેબાહ અને સાલ્મુન્ના, જેમને વિષે તમે મને ટોણો માંર્યો હતો અને કહ્યું હતું કે ‘તારા હાથમાં ઝેબાહ અને સાલ્મુન્ના થોડાજ આવી ગયા છે કે અમે તારા થાકેલા તથા ભૂખ્યા માંણસોને ખાવાનું આપીએ?’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેણે સુક્‍કોથના લોકોની પાસે આવીને કહ્યું, “જેઓના સંબંધી તમે મને મહેણું માર્યું હતું કે, ‘શું ઝેબા તથા સાલ્મુન્‍નાના હાથ હાલ તારા હાથમાં છે કે અમે તારા થાકેલા માણસોને રોટલી આપીએ?’ તે ઝેબા તથા સાલ્મુન્‍નાને જુઓ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 પછી ગિદિયોને સુક્કોથના માણસો પાસે જઈને તેમને કહ્યું, “તમે મને મદદ કરવા ના પાડી હતી એ તો યાદ છે ને? મેં ઝેબા અને સાલ્મુન્‍નાને હજી પકડયા નથી એમ કહીને તમે મારા થાકેલા સૈન્યને ખોરાક આપવા ના પાડી હતી. તો લો, આ રહ્યા એ ઝેબા અને સાલ્મુન્‍ના!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ગિદિયોને સુક્કોથના લોકોની પાસે આવીને કહ્યું, “ઝેબા તથા સાલ્મુન્નાને જુઓ, તેઓ સંબંધી તમે એમ કહીને મને મહેણું માર્યું હતું કે, ‘શું હાલ ઝેબા તથા સાલ્મુન્નાના હાલ તારા હાથમાં છે કે અમારે તારા થાકેલાં માણસોને રોટલી આપવી જોઈએ?”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:15

Následuj nás:

Reklamy


Reklamy