Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:14 - પવિત્ર બાઈબલ

14 ત્યારે તેણે સુક્કોથના એક યુવાનને પકડીને તેની પાસેથી 77 વડીલો અને આગેવાનોનાં નામ લખાવી લીધાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તેણે સુક્કોથના માણસોમાંથી એક જુવાનને પકડીને તેને પૂછ્યું. ત્યારે તેણે સુક્‍કોથના સરદારો તથા તેના વડીલો જે સિત્તોતેર હતા તેઓનું વર્ણન તેની આગળ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 ત્યારે તેણે સુક્કોથના એક જુવાન માણસને પકડીને પૂછપરછ કરી. પેલા જુવાને ગિદિયોનને સુક્કોથના સિત્તોતેર અગ્રણીઓનાં નામ લખી આપ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેણે સુક્કોથના માણસોમાંથી એક જુવાનને પકડીને સૂર્યોદય વખતે પૂછ્યું, ત્યારે તે જુવાન માણસે સુક્કોથના આગેવાનોને તથા તેઓના વડીલો જે સિત્તોતેર હતા તેઓની માહિતી તેઓને આપી.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:14

Následuj nás:

Reklamy


Reklamy