Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 8:12 - પવિત્ર બાઈબલ

12 ઝેબાહ અને સાલ્મુન્ના બંને રાજાઓ ભાગી ગયા, પરંતુ ગિદિયોને તેમનો પીછો પકડીને તેઓને જીવતા કેદ કર્યા, અને પછી તેણે સમગ્ર લશ્કરને ભયભીત કરી નાખ્યું તેમના સમગ્ર સૈન્યને વેરવિખેર કરી નાખ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ઝેબા તથા સાલ્મુના નાઠા; ત્યારે તે તેઓની પાછળ પડ્યો. અને મિદ્યાનના ઝેબા તથા સાલ્મુના, એ બે રાજાઓને પકડીને તેણે આખા સૈન્યનો પરાભવ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 ઝેબા અને સાલ્મુન્‍ના એ બે મિદ્યાની રાજાઓ ભાગ્યા, પણ તેણે તેમનો પીછો કર્યો અને તેમને પકડી પાડયા તથા આખા સૈન્યમાં આતંક ફેલાવી દીધો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઝેબા તથા સાલ્મુન્ના નાઠા, ત્યારે ગિદિયોન તેઓની પાછળ પડ્યો હતો, તેણે મિદ્યાનના રાજાઓ ઝેબા તથા સાલ્મુન્નાને પકડીને તેઓના સૈન્યનો પરાજય કર્યો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 8:12

Následuj nás:

Reklamy


Reklamy