ન્યાયાધીશો 8:11 - પવિત્ર બાઈબલ11 ગિદિયોન, નોબાહ તથા યોગ્બહાહની પૂર્વે રહેવાસીઓના માંર્ગે આવેલા મિદ્યાનીઓની છાવણીમાં ગયો અને મિદ્યાનના લશ્કર ઉપર ઓચિંતો છાપો માંર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને ગિદિયોને નોબાની તથા યોગ્બહાની પૂર્વ બાજુએ તંબુમાં રહેનારાને માર્ગે જઈને સૈન્યને માર્યું; કેમ કે તે સૈન્ય નિર્ભય હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ગિદિયોન નોબા અને યોગ્બહાહની પૂર્વમાં જે રસ્તો રણપ્રદેશના તંબુવાસીઓ વાપરે છે તે પર થઈને આગળ ગયો અને સૈન્ય પર ઓચિંતો હુમલો કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ગિદિયોને નોબાહની તથા યોગ્બહાહની પૂર્વ બાજુએ તંબુમાં રહેનાર લોકોના માર્ગે જઈને દુશ્મનોને માર્યા. તેણે દુશ્મનોના સૈન્યને હરાવ્યા, કેમ કે તેઓ હુમલો કરવા માટે નિર્ભય હતા. Viz kapitola |