ન્યાયાધીશો 7:7 - પવિત્ર બાઈબલ7 પછી યહોવાએ ગિદિયોનને કહ્યું, “જીમથી પાણી પીનારા માંણસોની સંખ્યા 300 છે. આ 300 માંણસ દ્વારા હું તને જીત અપાવીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં સોંપી દઈશ; બાકીના બધા સૈનિકો પોતપોતાને ઘરે પાછા જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પછી યહોવાએ ગિદિયોનને કહ્યું, “જે ત્રણસો માણસે પાણી લખલખાવીને પીધું, તેઓની હસ્તક હું તમને ઉગારીશ ને મિદ્યાનીઓને તારા હાથમાં સોંપીશ. અને બાકીના સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પ્રભુએ ગિદિયોનને કહ્યું, “લખલખાવીને પાણી પીનારા આ ત્રણસો માણસો દ્વારા હું તમારો બચાવ કરીશ અને તમને મિદ્યાનીઓ પર જય પમાડીશ. બાકીના બીજા સૌને ઘેર જવા જણાવ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “જે ત્રણસો માણસોએ પાણી લખલખાવીને પીધું છે, તેઓની હસ્તક હું તમને ઉગારીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં આપીશ. બીજા સર્વ માણસોને ઘર ભેગા થવા દે. Viz kapitola |