Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 7:21 - પવિત્ર બાઈબલ

21 પ્રત્યેક માંણસ છાવણીની ફરતે ગિદિયોનના બધાં માંણસો પોતાની જગ્યાએ ઊભા રહ્યાં. મિદ્યાની છાવણીના બધાં લોકો ભયથી ચીસ પાડીને ભાગવા લાગ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને સર્વ માણસ પોતપોતાની જગાએ છાવણીની ચારે તરફ ઊભા રહ્યા. અને આખું સૈન્ય નાઠું. તેઓએ હોકારો પાડીને [તેમને] નસાડી મૂક્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 છાવણીની આસપાસ પ્રત્યેક જણ પોતાના સ્થાને ઊભો હતો, અને શત્રુનું સમસ્ત સૈન્ય બૂમ પાડતાં પાડતાં નાસભાગ કરવા લાગ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 બધા માણસો પોતપોતાની જગ્યાએ છાવણીની ચારેબાજુ ઊભા થયા અને મિદ્યાનીઓનું સર્વ સૈન્ય નાસી ગયું. તેઓએ પોકાર કરીને સૈન્યને ભગાડી મૂક્યું.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 7:21

Následuj nás:

Reklamy


Reklamy