ન્યાયાધીશો 7:15 - પવિત્ર બાઈબલ15 જ્યારે ગિદિયોને સ્વપ્ન અને તેનો ખુલાસો સાંભળ્યો ત્યારે તેણે દેવની ઉપાસના કરી અને પછી ઈસ્રાએલીઓની છાવણીમાં જઈને બોલ્યો, “ઊઠો, યહોવાએ મિદ્યાનીઓની છાવણી અને લોકો તમાંરા હાથમાં સોંપી દીધા છે,” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જ્યારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે એમ થયું કે તેણે [ઈશ્વરની] આરાધના કરી. અને ઇઝરાયલની છાવણીમાં પાછા આવીને તેણે કહ્યું, “ઊઠો:કેમ કે યહોવાએ મિદ્યાનના સૈન્યને તમારા હાથમાં સોંપ્યું છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પેલા માણસનું સ્વપ્ન તથા તેનો અર્થ સાંભળીને ગિદિયોને ધૂંટણે પડીને ઈશ્વરની આરાધના કરી. પછી ઇઝરાયલી છાવણીમાં પાછા જઈને તેણે કહ્યું, “ઊઠો, પ્રભુ તમને મિદ્યાનીઓના સૈન્ય પર વિજય આપે છે!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જયારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે તેણે નમીને આરાધના કરી. ઇઝરાયલની છાવણીમાં પાછો આવીને તેણે કહ્યું, “ઊઠો! કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓના સૈન્યને આપણા હાથમાં સોંપ્યું છે.” Viz kapitola |