ન્યાયાધીશો 6:9 - પવિત્ર બાઈબલ9 મિસરીઓના અને તમાંરા ઉપર જુલમ ગુજારનારાઓના હાથમાંથી તમને છોડાવનાર હું હતો. આ લોકોને મેં તમાંરી સામેથી હાંકી કાઢયા હતાં, અને તેમની જમીન તમને આપી હતી.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 વળી મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વના હાથમાંથી મેં તમને છોડાવ્યા, તમારી આગળથી તેઓને હાંકી કાઢીને તેઓનો દેશ તમને આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 મેં તમને ઇજિપ્તીઓ અને તમારા પર જુલમ કરનારાઓથી છોડાવ્યા. મેં આ દેશની જાતિઓને તમારી આગળથી હાંકી કાઢીને તેમનો પ્રદેશ આપ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મેં તમને મિસરીઓના હાથમાંથી અને તમારા પર જુલમ ગુજારનારાઓના હાથમાંથી છોડાવ્યાં. મેં તેઓને તમારી આગળથી કાઢી મૂકીને તેઓનો દેશ તમને આપ્યો. Viz kapitola |