ન્યાયાધીશો 6:6 - પવિત્ર બાઈબલ6 આમ ઈસ્રાએલીઓ મિદ્યાનીઓ આગળ લાચાર હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મિદ્યાનીઓના કારણથી ઇઝરાયલ બહુ કંગાલ અવસ્થામાં આવી પડ્યા. અને ઇઝરાલી લોકોએ યહોવાને પોકાર કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મિદ્યાનીઓને લીધે ઇઝરાયલીઓ કંગાલાવસ્થામાં આવી પડયા. તેથી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મિદ્યાનીઓએ ઇઝરાયલીઓને કંગાલ બનાવી દીધા, તેથી ઇઝરાયલી લોકોએ ઈશ્વરની આગળ પોકાર કર્યો. Viz kapitola |