ન્યાયાધીશો 6:40 - પવિત્ર બાઈબલ40 તે રાત્રે તેણે માંગ્યું તે પ્રમાંણે દેવે કર્યુ, ઊન કોરું રહ્યું અને જમીન ઉપર ઝાકળ પડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 તો તે રાત્રે ઈશ્વરે તેમ કર્યું; કેમ કે એકલું ઊન કોરું રહ્યું હતું, ને બાકીની બધી ભૂમિ પર ઝાકળ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 તે રાત્રે ઈશ્વરે એવું જ કર્યું. બીજી સવારે ઊન કોરું હતું, પણ ભૂમિ તો ઝાકળથી ભીની થયેલી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 તે રાત્રે તેણે જેવું માગ્યું તેવું ઈશ્વરે કર્યું. કેમ કે એકલું ઊન કોરું હતું અને બાકીની જમીન પર ફક્ત ઝાકળ હતું. Viz kapitola |