ન્યાયાધીશો 6:37 - પવિત્ર બાઈબલ37 તેથી હું આ ઘઉં ઝૂડવાની જમીન ઉપર ઊન પાથરું છું, જો એ ઊન ઉપર જ ઝાકળ જોવામાં આવે અને બધી જમીન સૂકી હોય, તો હું સમજીશ કે તમે વચન આપ્યા પ્રમાંણે માંરા હાથે ઈસ્રાએલીઓને બચાવવાના છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તો જુઓ, હું ખળીમાં ઘેટાનું ઊન મૂકું. અને જો એકલા ઊન પર ઝાકળ પડે ને બીજી બધી ભૂમિ સૂકી રહે, તો તેથી હું જાણીશ કે, તમે, તમારા કહેવા પ્રમાણે, મારે હાથે ઇઝરાયલને ઉગારવાના છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 તો હું અમારા અનાજના ખળામાં થોડું ઊન મૂકું છું. જો સવારે માત્ર ઊનમાં જ ઝાકળ હોય, પણ જમીન પર નહિ, તો હું જાણીશ કે તમે મારા દ્વારા ઇઝરાયલને છોડાવવાના છો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તો જુઓ, હું ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો.” Viz kapitola |