ન્યાયાધીશો 6:36 - પવિત્ર બાઈબલ36 પછી ગિદિયોને દેવને પૂછયું, “તમે મને વચન આપ્યું છે તે મુજબ તમે કહ્યું છે કે તમે ઈસ્રાએલીઓને બચાવશો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારા કહેવા પ્રમાણે, હજો તમે મારે હાથે ઇઝરાયલને ઉગારવાના હો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 પછી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમે કહો છો કે તમે મારા દ્વારા ઇઝરાયલનો બચાવ કરવાના છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 ગિદિયોને ઈશ્વરને કહ્યું, “જો તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના હોય, Viz kapitola |