ન્યાયાધીશો 6:35 - પવિત્ર બાઈબલ35 તેણે મનાશ્શાના કુળસમૂહના સમગ્ર પ્રદેશમાં પોતાના માંણસો મોકલ્યાં અને ત્યાથી લોકોને બોલાવી લીધા. અને તે બધાં તેની આજુબાજુ ભેગા થયાં તેણે આશેર, ઝબુલોન અને નફતાલીના લોકોને કાસદો મોકલ્યા અને તે કુળસમૂહોના લોકો પણ તેને આવી મળ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 વળી તેણે મનાશ્શામાં સર્વત્ર ખેપિયા મોકલ્યા; અને તેઓ પણ તેની પાછળ આવવાને એકત્ર થયા. અને તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં ખેપિયા મોકલ્યા. અને તેઓ તેઓને મળવા સામા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 વળી, તેણે મનાશ્શાના બન્ને પ્રદેશમાં બધે સંદેશકો મોકલીને તેમને તેની પાછળ જવા અનુરોધ કર્યો. તેણે આશેર, ઝબુલૂન અને નાફતાલીનાં કુળો પાસે પણ સંદેશકો મોકલ્યા, અને તેઓ આવીને તેની સાથે જોડાયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તેણે મનાશ્શામાં સર્વત્ર સંદેશવાહકો મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ એકત્ર થયા. તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં સંદેશવાહકો મોકલ્યા અને તેઓ તેને મળવા સામા ગયા. Viz kapitola |