Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 6:31 - પવિત્ર બાઈબલ

31 પરંતુ યોઆશે તેની સામે ભેગા થયેલાં લોકોને કહ્યું, “તમે શા માંટે બઆલનો પક્ષ લો છો? શા માંટે તમે તેને બચાવવા માંગો છો? જે કોઈ બઆલનો પક્ષ કરશે તેને સવાર થતાં પહેલાં માંરી નાખવામાં આવશે. જો બઆલ ખરેખરા દેવ હોય અને કોઈ તેની વેદી તોડી પાડે તો તે પોતાની જાતનો બચાવ કરે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને યોઆશે તેની સામા ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, “શું તમે બાલના પક્ષમાં બોલશો? અથવા શું તમે તેને બચાવશો? જે કોઈ તેના પક્ષમાં બોલે તે સવાર થતાં પહેલાં માર્યો જાય. જો તે ઈશ્વર હોય તો તે પોતે પોતાનો બચાવ કરે, કેમ કે કોઈકે તેની વેદી તોડી પાડી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 પણ યોઆશે પોતાની સામે ઊભેલા લોકોને કહ્યું, “તમે બઆલના પક્ષમાં દલીલ કરો છો? તમે તેનો બચાવ કરવા માગો છો? એના પક્ષે દલીલ કરનાર જે કોઈ હોય તેને આવતી કાલ સવાર પહેલાં મારી નાખવામાં આવશે. બઆલ દેવ હોય તો તે પોતાનો બચાવ કરે. એની વેદી તો તોડી પાડવામાં આવી છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 યોઆશે તેની સામે ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, “શું તમે બઆલના પક્ષમાં બોલશો? કે શું તમે તેને બચાવશો? જે માણસ તેના પક્ષમાં વિવાદ કરે તે સવાર થતાં પહેલાં માર્યો જાય; જો બાલ દેવ હોય તો તે પોતે પોતાના પક્ષમાં બોલે, કેમ કે કોઈ એકે તેની વેદી તોડી પાડી છે.”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 6:31

Následuj nás:

Reklamy


Reklamy