ન્યાયાધીશો 6:23 - પવિત્ર બાઈબલ23 પણ યહોવાએ તેને કહ્યું, “શાંતિ રાખ, ડરીશ નહિ, તું મરી નહિ જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 યહોવાએ તેને કહ્યું, “તને શાંતિ થાઓ; બી નહિ; તું મરશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પણ પ્રભુએ તેને કહ્યું, “તને શાંતિ થાઓ. તું ગભરાઈશ નહિ. તું માર્યો જવાનો નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ઈશ્વરે તેને કહ્યું, “તને શાંતિ હો! ગભરાઈશ નહિ, તું મૃત્યુ પામશે નહિ.” Viz kapitola |