ન્યાયાધીશો 6:22 - પવિત્ર બાઈબલ22 ગિદિયોને ત્યારે જાણ્યું અને તેને ખાતરી થઈ કે એ યહોવાનો દૂત હતો. અને તે બોલી ઊઠયો, “મને અફસોસ! ઓ યહોવા સર્વસમર્થ, કારણ કે મે યહોવાના દૂતને મોંઢા મોંઢ જોયો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ગિદિયોને જોયું કે તે તો યહોવાનો દૂત હતો. ત્યારે ગિદિયોને કહ્યું, “હે ઈશ્વર યહોવા, મને અફસોસ! કેમ કે મેં યહોવાના દૂતને મોઢામોઢ જોયો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 ત્યારે ગિદિયોનને ખબર પડી કે તેણે પ્રભુના દૂતને સાક્ષાત્ જોયો હતો. તે બોલી ઊઠયો, “અરેરે, પ્રભુ પરમેશ્વર, મારું આવી બન્યું! કારણ, મેં તમારા દૂતને મોઢામોઢ જોયા છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ગિદિયોન સમજ્યો કે આ ઈશ્વરનો દૂત હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, મને અફસોસ! કેમ કે મેં ઈશ્વરના દૂતને મારી સમક્ષ જોયો!” Viz kapitola |