Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 6:21 - પવિત્ર બાઈબલ

21 ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેની અણી માંસને અને બેખમીર રોટલીને અટકાડી. તરત જ ખડકમાંથી અગ્નિ પ્રગટયો અને તે માંસને તથા રોટલીને સ્વાહા કરી ગયો. અને એ જ ક્ષણે યહોવાનો દૂત અલોપ થઈ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની છડી લંબાવીને તે માંસ તથા બેખમીર રોટલીને અડકાડી. અને ખડકમાંથી અગ્નિએ નીકળીને તે માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. અને યહોવાનો દૂત અંતર્ધાન થઈ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 પછી પ્રભુના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેના છેડાથી માંસ અને રોટલીને સ્પર્શ કર્યો. તરત જ ખડકમાંથી અગ્નિએ નીકળીને માંસ તથા રોટલીને ભસ્મ કરી દીધાં. પછી પ્રભુનો દૂત અદૃશ્ય થઈ ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ત્યારે ઈશ્વરના દૂતે પોતાના હાથમાંથી લાકડીના છડાથી માંસ અને બેખમીર રોટલીને સ્પર્શ કર્યો; ખડકમાંથી અગ્નિ નીકળ્યો અને માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. પછી ઈશ્વરનો દૂત અદ્રશ્ય થઈ ગયો પછી ગિદિયોન તેને જોઈ શક્યો નહિ.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 6:21

Následuj nás:

Reklamy


Reklamy