Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 6:20 - પવિત્ર બાઈબલ

20 યહોવાના દેવદૂત કહ્યું, “માંસ અને રોટલી આ ખડક ઉપર મૂક અને તેના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાંણે કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ઈશ્વરના દૂતે તેને કહ્યું, “એ માંસ તથા બેખમીર રોટલી લઈને આ ખડક ઉપર મૂક, ને સેરવો રેડી દે.” તેણે તેમ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 પ્રભુના દૂતે તેને કહ્યું, “માંસ તથા રોટલી આ ખડક પર મૂક અને તેમના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાણે કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ઈશ્વરના દૂતે તેને કહ્યું, “માંસ તથા બેખમીર રોટલી લઈને તેને આ ખડક પર મૂક અને તેઓ પર રસો રેડી દે.” ગિદિયોને એ મુજબ કર્યું.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 6:20

Následuj nás:

Reklamy


Reklamy