ન્યાયાધીશો 6:18 - પવિત્ર બાઈબલ18 અને જયાં સુધી હું તમને અર્પણ લાવીને ના ધરાવું ત્યાં સુધી અહીંથી ચાલ્યા જશો નહિ.” યહોવાએ કહ્યું, “તું પાછો આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હું તમારી પાસે આવું ને મારું અર્પણ લાવીને તમારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને તમે અહીંથી જશો નહિ.” યહોવા કહ્યું, “તું પાછો આવશે ત્યાં સુધી હું અહીં થોભીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 હું તમારે માટે અર્પણ લઈ આવું ત્યાં સુધી કૃપા કરી અહીંથી જતા નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જ્યાં સુધી હું તમારી પાસે આવું અને અર્પણ લઈને તમારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને અહીંથી જશો નહિ.” ઈશ્વરે કહ્યું, “જ્યાં સુધી તું પાછો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ.” Viz kapitola |