ન્યાયાધીશો 6:17 - પવિત્ર બાઈબલ17 ગિદિયોને યહોવાને કહ્યું, “જો તમે માંરા પર પ્રસન્ન થયા હો તો તમે જ માંરી સાથે વાત કરો છો એની કોઈ નિશાની આપો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેણે યહોવાને કહ્યું, “જો હું હવે તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો મારી સાથે વાત કરનાર તે તમે જ છો તેનું મને ચિહ્ન દેખાડો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ગિદિયોને જવાબ આપ્યો, “જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો તમે પોતે પ્રભુ છો એની કોઈક સાબિતી આપો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ગિદિયોને તેમને કહ્યું, “જો તમે મારી પર કૃપા કરી હોય, તો મને કોઈ ચિહ્ન આપો કે જે મારી સાથે વાત કરે છે તે તમે જ છો. Viz kapitola |