ન્યાયાધીશો 6:15 - પવિત્ર બાઈબલ15 ગિદિયોને કહ્યું, “પણ, યહોવા હું ઈસ્રાએલીઓને કેવી રીતે છોડાવી શકું? તમે જાણો છો કે માંરું કુળસમૂહ મનાશ્શાના વંશમાં નબળામાં નબળું છે, અને માંરા બાપના કુટુંબમાં હું સૌથી નાનો માંણસ છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ગિદિયોને તેમને કહ્યું, “હે ઈશ્વર, ઇઝરાયલને હું શા વડે બચાવું? જુઓ. મનાશ્શામાં મારું કુટુંબ સૌથી ગરીબ છે, ને મારા પિતાના ઘરમાં હું સૌથી નાનો છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ગિદિયોને જવાબ આપ્યો, “પણ પ્રભુ હું કેવી રીતે ઇઝરાયલને છોડાવું? મનાશ્શાના કુળમાં મારું ગોત્ર સૌથી નબળું છે અને મારા પિતાના કુટુંબમાં પણ હું વિસાત વિનાનો છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ગિદિયોને તેને કહ્યું, “કૃપા કરી, પ્રભુ, હું કેવી રીતે ઇઝરાયલને બચાવું? જુઓ, મનાશ્શામાં મારું કુટુંબ કમજોર છે અને હું મારા પિતાના ઘરમાં સૌથી નાનો છું.” Viz kapitola |