ન્યાયાધીશો 6:1 - પવિત્ર બાઈબલ1 ત્યારબાદ ફરીવાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ ઈસ્રાએલી પ્રજાએ કર્યુ. અને તેણે તેઓને સાત વર્ષ સુધી મિદ્યાનીઓના હાથમાં સોંપી હેરાન-પરેશાન કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ઇઝરાયલી લોકોએ [ફરીથી] યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને સાત વર્ષ સુધી યહોવાએ તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું, તેથી તેમણે તેમને સાત વર્ષ સુધી મિદ્યાનીઓને તાબે કરી દીધા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઇઝરાયલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું; અને સાત વર્ષ સુધી ઈશ્વરે તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યાં. Viz kapitola |