ન્યાયાધીશો 5:9 - પવિત્ર બાઈબલ9 “હું માંરી જાતને શૂરવીર ઈસ્રાએલી સૈનિકોને સોપી દઈશ, યહોવાની સ્તુતિ કરો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ઇઝરાયલના જે અધિકારીઓએ લોકોની સાથે રાજીખુશીથી પોતાને અર્પી દીધા, તેઓની તરફ મારું હ્રદય છે; યહોવાને ધન્યવાદ આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 ઇઝરાયલના સેનાધિકારીઓ પર, સ્વેચ્છાપૂર્વક લડાઈમાં જોડાયેલા લોકો પર મારું દિલ લાગ્યું છે. પ્રભુની સ્તુતિ હો! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મારું હૃદય ઇઝરાયલના અધિકારીઓ માટે છે, રાજીખુશીથી લોકો સમર્પિત થયા. તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો! Viz kapitola |