Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 5:6 - પવિત્ર બાઈબલ

6 “આનાથના પુત્ર શામ્ગારના સમયમાં, યાએલના સમયમાં ધોરીમાંર્ગો પરની લોકોની અવરજવર થંભી ગઈ, અને લોકોએ નાના રસ્તાઓ પરથી ચાલવાનું શરૂ કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આનાથના દીકરા શામ્ગારના વખતમાં, [તથા] યાએલના વખતમાં, રાજમાર્ગો અવડ પડ્યા હતા, અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 આનાથના પુત્ર શામ્ગારના સમયમાં, અને યાએલના સમયમાં વણઝારો દેશમાં થઈને જતી નહિ, અને મુસાફરો આડાઅવળા માર્ગે થઈને જતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અનાથના દીકરા શામ્ગારના દિવસોમાં, યાએલના દિવસોમાં, રાજમાર્ગો સૂના પડ્યા હતા અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 5:6

Následuj nás:

Reklamy


Reklamy