ન્યાયાધીશો 5:21 - પવિત્ર બાઈબલ21 પ્રાચીન કીશોન નદીના ધસમસતા પૂર તેમને તાણી ગયા, ઓ માંરા આત્માં, મજબૂત બન અને આગળ ધસ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી, કિશોન નદી. રે મારા જીવ, તું પરાક્રમથી આગળ ચાલ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 કિશોનના પૂરે, ધસમસતી કિશોન નદીના પૂરમાં તેઓ તણાઈ ગયા. હું આગળ ધપીશ; મારી પૂરી શક્તિથી આગળ ધપીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી, કીશોન નદી. રે મારા જીવ, તું પરાક્રમી થા અને આગળ ચાલ! Viz kapitola |