ન્યાયાધીશો 5:17 - પવિત્ર બાઈબલ17 યર્દન નદીની બીજી બાજુએ ગિલયાદના લોકો ઘરમાં જ રહ્યાં, દાનના લોકો વહાણો પાસે શા માંટે રહ્યાં? આશેરના લોકો સમુદ્રકાંઠે રોકાઈ રહ્યાં, અને તેઓ ખાડી પાસે રાહ જોતા રહ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો. અને દાન તેનાં વહાણોમાં કેમ રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો, અને પોતાની ખાડીઓની પાસે રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ગિલ્યાદના લોકો યર્દનની પૂર્વમાં રહ્યા અને દાનનું કુળ વહાણો પાસે જ રહ્યું. આશેરનું કુળ દરિયાકિનારે રહ્યું; તેઓ કિનારાના પ્રદેશમાં જ રહ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો; અને દાન કેમ તે વહાણોમાં રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો. Viz kapitola |