Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 5:14 - પવિત્ર બાઈબલ

14 “એફ્રાઈમના લોકો જેઓ અમાંલેકી વચ્ચે રહેતા હતાં, તે બિન્યામીન, તારા લોકો સાથે નીચે આવ્યા. માંખીરથી સેનાપતિઓ કૂચ કરીને ધસી આવ્યા, ઝબુલોનના કુળસમૂહના અધિકારીઓ પણ આવી પહોંચ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જેઓની જડ અમાલેકમાં છે તેઓ એફ્રાઈમમાંથી [ઊતરી આવ્યા] ; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન [આવ્યો] ; માખીરમાંથી અધિકારીઓ, અને ઝબુલોનમાંથી અમલદારનો દંડ ધારણ કરનારા ઊતરી આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 અમાલેકમાં જેમની જડ હોય એવા કેટલાક એફ્રાઈમમાંથી આવ્યા. તારી પાછળ બિન્યામીનના કુળના લોકોની હરોળ હતી. માખીરમાંથી સેનાધિપતિઓ આવ્યા, ઝબુલૂનમાંથી અમલદારો આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેઓ એફ્રાઇમમાંથી ઊતરી આવ્યા; જેઓની જડ અમાલેકમાં છે; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન આવ્યો; માખીરમાંથી અધિકારીઓ અને ઝબુલોનમાંથી અમલદારની છડી ધારણ કરનાર ઊતરી આવ્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 5:14

Následuj nás:

Reklamy


Reklamy