Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 5:13 - પવિત્ર બાઈબલ

13 “પછી યહોવાના લોકોમાંથી બચેલા શક્તિશાળી યોદ્ધાઓની સામે નીચે આવ્યા. યોદ્ધાઓની વિરૂદ્ધ તેઓ માંરી સાથે નીચે આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યારે અમીરોમાંથી તથા લોકોમાંથી બચી ગયેલા આવ્યા; યહોવા મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 ત્યારે તો જેઓ વફાદાર છે તેઓ તેમના આગેવાનો પાસે આવ્યા. પ્રભુના લોક લડાઈ માટે તૈયાર થઈને તેમની પાસે આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી અમીરોમાંથી તથા લોકોમાંથી બચેલા આવ્યા; ઈશ્વર મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 5:13

Následuj nás:

Reklamy


Reklamy