ન્યાયાધીશો 4:8 - પવિત્ર બાઈબલ8 બારાકે તેને કહ્યું, “તું જો માંરી સાથે આવતી હોય તો હું જાઉં, પણ તું જો માંરી સાથે ન આવતી હોય તો હું ન જાઉં.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે બારાકે તેને કહ્યું, “જો તું મારી સાથે આવે, તો હું જાઉં, પણ જો તું મારી સાથે આવે, તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહિ આવે તો હું નહિ જાઉં.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 બારાકે જવાબ આપ્યો, “જો તમે મારી સાથે આવો તો જ હું જઉં; પણ તમે ન આવો, તો હું જવાનો નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 બારાકે તેને કહ્યું, “જો તું મારી સાથે આવે, તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહિ આવે, તો હું નહિ જાઉં.” Viz kapitola |