Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 4:5 - પવિત્ર બાઈબલ

5 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રામાં અને બેથેલની વચ્ચે એક મોટું તાડનું ઝાડ હતું. તેની નીચે તે બેસતી હતી. અને ઈસ્રાએલીઓ ત્યાં તેમના ન્યાય વિષે નિર્ણય કરવા માંટે આવતા હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે રહેતી હતી. અને ન્યાય કરાવવાને માટે ઇઝરાયલી લોકો તેની પાસે આવતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 એફ્રાઈમના પહાડીપ્રદેશમાં રામા અને બેથેલની વચ્ચે ‘દબોરાની ખજૂરી’ તરીકે ઓળખાતા વૃક્ષ નીચે તે બેસતી અને ઇઝરાયલી લોકો તેની પાસે ત્યાં ચુકાદા માટે જતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે એફ્રાઇમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે બેસતી હતી અને ઇઝરાયલ લોકો તેની પાસે ન્યાય મેળવવા માટે આવતા હતા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 4:5

Následuj nás:

Reklamy


Reklamy