ન્યાયાધીશો 4:23 - પવિત્ર બાઈબલ23 તેથી તે દિવસે દેવે કનાનના રાજા યાબીનને ઈસ્રાએલીઓ માંટે હરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 આ પ્રમાણે ઈશ્વરે તે દિવસે કનાનના રાજા યાબીનને ઇઝરાયલી લોકોની સામે હરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 એ દિવસે પ્રભુએ કનાની રાજા યાબીન પર ઇઝરાયલીઓને વિજય પમાડયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 આ રીતે તે દિવસે ઈશ્વરે કનાનના રાજા યાબીનને ઇઝરાયલ લોકોની સામે હરાવ્યો. Viz kapitola |