ન્યાયાધીશો 4:22 - પવિત્ર બાઈબલ22 જ્યારે સીસરાને શોધતો શોધતો બારાક ત્યાં આવ્યો ત્યારે યાએલે આવીને તેને કહ્યું, “આવો, તમે જે માંણસને શોધો છો તે હું બતાવું.” તે તેની સાથે તંબુમાં ગયો અને ત્યાં તંબુનો ખીલ્લો જોયો જે સીસરાના માંથામાં હતો અને તે મૃત પડયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને જુઓ, બારાક સીસરાની પાછળ પડેલો હતો, ત્યારે યાએલે તેને મળવા બહાર આવીને તેને કહ્યું, “આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું.” અને તે તેની પાસે ગયો. તો જુઓ, સીસરા મરણ પામેલો પડ્યો હતો, ને મેખ તેનાં લમણાંમાં હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 જ્યારે બારાક સીસરાને શોધતો શોધતો આવ્યો ત્યારે યાએલ તેને મળવાને બહાર ગઈ અને તેને કહ્યું, “અંદર આવો, જેને તમે શોધો છો તે માણસ હું તમને બતાવીશ.” તેથી તે તેની સાથે અંદર તંબુમાં ગયો તો સીસરા જમીન પર મરેલો પડયો હતો અને તંબુનો ખીલો તેની ખોપરીની આરપાર ઠોકેલો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જેવો બારાક સીસરા પાછળ પડ્યો હતો, તેવી યાએલ તેને મળવાને આવી અને તેને કહ્યું, “આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું.” જેથી તે તેની સાથે અંદર ગયો, તેણે જોયું કે સીસરા માથામાં અણીદાર ભોંકેલા લાકડા સાથે ત્યાં મૃત અવસ્થામાં પડેલો હતો. Viz kapitola |